WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Join telegram Chennel Join Now

CAPF Bharti 2023 ,UPSC CAPF આવી ભરતી આજે જ ફોર્મ ભરો

Rate this post

CAPF Bharti 2023 : હેલ્લો મિત્રો સુ તમે પણ સરકરી નોકરી ની શોધ માં છો તમારા માટે સારા સમાચાર છે UPSC CAPF માં આવી છે નવી ભરતી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાના રહશે આગળ ની માહિતી માટે આ લેખ ને પૂરો વાચો .

UPSC CAPF ભરતી 2023

UPSC CAPF ભરતી 2023 : માટે વિવિધ પોસ્ટ માટે ઉમ્દેવારો પાસે થી ઓનલાઈન અરજી માંગવામાં આવેલ છે આ ભરતી માં BSF, ITBP, SSB, CISF અને અન્ય  પોસ્ટ ની જગ્યા માટે ભરતી બહાર પાડવા માં આવી છે . આ ભરતી માં કુલ 322 જેટલી જગ્યા ખાલી છે .

પોસ્ટ પ્રમાણે જગ્યા :

  • બીએસએફ : 86
  • CRPF : 55
  • CISF : 91
  • ITBP : 60
  • એસએસબી : 30

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત વિષે ની તમામ માહિતી માટે નીચે આપેલ જાહેરાત ને જરરુ થી ધ્યાન પૂર્વક વાચવા વિનતી

ઉંમર મર્યાદા

ઉમેદવારની ઉંમર 20 વર્ષની હોવી જોઈએ અને 1લી ઓગસ્ટ, 2023ના રોજ તેણે 25 વર્ષની ઉંમર પ્રાપ્ત કરી ન હોવી જોઈએ, એટલે કે તે/તેણીનો જન્મ 2જી ઓગસ્ટ, 1998 કરતાં પહેલાં થયો ન હોવો જોઈએ અને 1લી ઓગસ્ટ, 2003 પછી નહીં.
ઉંમર છૂટછાટ માટે સત્તાવાર જાહેરાત વાંચો.

કેવી રીતે અરજી કરવી?

આ ભરતી માટે જે પણ લોકો રસ ધરાવતા હોય તે લોકો પોતાના ફોર્મ ઓનલાઈન https://upsconline.nic.in/ સતાવાર વેબસાઈટ ની મદદ થી ભરી સકે છે વધુ માહિતી માટે જાહેરાત વાચો

UPSC CAPF ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

આ ભરતી માટે ની સતાવાર જાહેરાત સૂચના તારીખ: 26.04.23 ના રોજ સતાવાર વેબસાઈટ દ્વારા પ્રસિદ્ધ કરવા માં આવી હતી આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ 16.05.23 છે

CAPF Bharti 2023

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

મહત્વપૂર્ણ લિંક :

સૂચનાઅહીં ડાઉનલોડ કરો
ઓનલાઈન અરજી કરોઅહીં અરજી કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો