ગુજરાત પચાયત વિભાગ દ્વારા તલાટી ની પરીક્ષા નું આયોજન ૭ મેં 2023 રોજ કરવા માં આયુ છે તે અંગે આગવું વિદ્યાથી મિત્રો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવેલ છે . અને ખાસ નોંધ કે કન્ફર્મેશન મળેલા ઉમેદવારો ને જ પરીક્ષા આપવા દેવામાં આવશે.
- આવતીકાલથી તલાટીની પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે
- સંમતિ પત્ર આપ્યા છે તેવા ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ થસે
- 7 મે બપોરે 12.30 કલાકથી 1.30 કલાક સુધી પરીક્ષા
તલાટી ક્રમ મંત્રી ની પરીક્ષા 7 મે રોજ લેવામાં આવનારી છે . તાજેતર માં ગુજરાત પંચાયત વિભાગ દ્વારા તલાટી ક્રમ મંત્રી કોલ લેટર અંગે ની જાહેરાત gpssb ની વેબસાઈટ પર રજુ કરવા માં આવી છે . જેના ભાગરૂપે આ એક્ઝામના કોલલેટર આવતીકાલથી ડાઉનલોડ કરી શકાશે. તા.27 એપ્રિલને ગુરુવારે બપોરે 1 વાગ્યા બાદ સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.

આગામી તા. 7 મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાશે.
લાટી કમ મંત્રીના કોલ લેટર, હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનો સમયગાળો આવતીકાલે 27 તારીખથી લઈ અને આગામી તા. 7 મે એટલે કે એક્ઝામના દિવસ સુધી ડાઉનલોડ કરી શકાશે . જેમ તમે જનો છો એમ તલાટી પરીક્ષા જેને આપવાની છે તે લોકો જોડે થી સંમતી પત્રોકો માગવા માં આવ્યા હતા . અને જે લોકો એ સંમતી પત્રક ભર્યા છે તે લોકો જ આ પરીક્ષા માં ભાગ લઇ શકશે . પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી ની પરિક્ષામાં પ્રથમ વખત 23 લાખ ઉમેદવારોએ અરજી કરેલ હતી તેમાંથી બે વાર મળેલ અરજી અને બાદ કરતા ટોટલ 17.20 લાખ જેટલા ઉમેદવારો બચ્યા હતા . જયારે વાત કરીએ કે કેટલા ઉમેદવારો એ સંમતી પત્રક ભર્યા છે તો ટોટલ સંમતિ 8.65 લાખ ઉમેદવારોએ ભર્યા છે તેઓના જ કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે.
તલાટી પરીક્ષા કોલ લટેર કઈ રીતે ડાઉનલોડ કરવો ?
- સાવ પ્રથમ ઓજસ ગુજરાત ની સતાવાર વેબસાઈટ પર જાઓ https://ojas.gujarat.gov.in/
- ત્યાર બાદ હોમ પેજ પર Call Latter વિકલ્પ પર કિલક કરો
- ત્યાર બાદ જાહેરાત ક્રમાંક GPSSB/202122/10 પસંદ કરો
- તમારો કન્ફર્મેશન નંબર” અને “જન્મ તારીખ (dd-mm-yyyy)” ભરો.
- ત્યાર બાદ તમારો કોલ લેટર તમારી સામે આવી જશે .
- તમારા કોલ લેટર ની A4 સાઈઝ pdf ડાઉનલોડ કરી લો
GPSSB તલાટી કોલ લેટર | અહીં ક્લિક કરો |
તલાટી કોલ લેટર જાહેરાત | અહી કિલક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |