10 પાસ BSF Recruitment 2023 : બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) તેની ઓફિસિયલ વેબસાઇટ પર 247 હેડ કોન્સ્ટેબલ ની ભરતી માટે ઓનલાઇન એપ્લિકેશન મંગવી છે. જો તમે પણ BSF માં નોકરી કરવા માંગતા હોય તો આ તમારા માટે એક સારો વિકલ્પ છે. BSF ભરતી 2023 માટે યોગ્યતા, ઓનલાઇન એપ્લિકેશન પ્રક્રિયા, વય મર્યાદા, પગાર ધોરણ, અને એપ્લિકેશન કેવી રીતે કરવી તે વિશેની બધી માહિતી આ લેખ માં મળી શકે છે.

10 પાસ BSF Recruitment 2023
સંસ્થા | બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) |
પોસ્ટ | હેડ કોન્સ્ટેબલ (RO/RM) |
કુલ જગ્યા | 247 |
નોકરી સ્થળ | સમગ્ર ભારત |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
ફોર્મ શરુ થવાની તારીખ | 22 એપ્રિલ 2023 |
છેલ્લી તારીખ | 12 મે 2023 |
કેટલી રહેછે : વય મર્યાદા
- 12 મે, 2023 ના રોજ 18 થી 25 વર્ષ.
- 18 થી 25 વર્ષ ની અંડર ના ઉમ્મીદવરો આ ભરતી માટે અરજી કરી શકછે.
કેટલું રહેછે વેતન : પગાર ધોરણ
મેટ્રિક્સ લેવલ-4 (રૂ. 25,500-81100) (7મા CPC મુજબ) અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને સમયાંતરે સ્વીકાર્ય અન્ય ભથ્થા ચૂકવો.
10 પાસ BSF Recruitment 2023 શૈક્ષણિક લાયકાત
જે ઉમેદવારોએ આ ભરતી માટે પોતાની અરજી કરવા માગતા હોય તમને ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતમાં કુલ 60% ગુણ સાથે 12મું પાસ (10+2 પેટર્ન) અથવા બે વર્ષની ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાથે મેટ્રિક હોવું જોઈએ. સંપૂર્ણ માહિતી મેળવવા માટે જાહેરાત વાંચો.
10 પાસ BSF Recruitment 2023 અરજી ફી
BSF Recruitment 2023 : આ ભરતી માં કેટેગરી મુજબ અરજી ફ્રી રાખવામાં આવી છે . જે આ મુજબ છે , જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે રૂ. 100 જમા કરાવવાની સાથે રૂ. 47.20 સર્વિસ ચાર્જ તરીકે જમા કરાવવાની જરૂર છે. SC / ST / BSF માં સેવા આપતા કર્મચારીઓ અને ભૂતપૂર્વ સૈનિકો સાથે મહિલા ઉમેદવારોને પરીક્ષા ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
BSF Recruitment 2023 | અરજી કેવી રીતે કરવી?
- સૌથી પેલા તમે rectt.bsf.gov.in પર BSFના ભરતી ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લો
- ત્યાં ડેશબોર્ડ માં નોંધણી વિભાગ જુઓ અને તે બાદ તેના પર ક્લિક કરો.
- હવે પછી સૂચના લિંક શોધો જે વાંચે છે – ‘BSF ભરતી 2023’.
- તે બાદ તમે Apply બટન પર ક્લિક કરો.
- જેમ જેમ નવી વિન્ડો ખુલે તેમ, નિર્દેશન મુજબ ભરતી ફોર્મ ભરો.
- બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને એપ્લિકેશન ફી ચૂકવો. છેલ્લે, પૂછ્યા પ્રમાણે ફોર્મ સબમિટ કરો.
- ભાવિ સંદર્ભ માટે BSF અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.
મહવપૂર્ણ તારીખ
અરજી કરવા નું શરુ | 22 અપ્રિલ 2023 |
અરજી છેલ્લી તારીખ | 12 મેં 2023 |
મહવપૂર્ણ લિંક
જાહેરાત વાંચો | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહી ક્લિક કરો |