BOB WhatsApp Banking : શું મિત્રો તમારું પણ બેંક ઓફ બરોડા માં ખાતુ છે ? શું તમે પણ બેલેન્સ ચેક કરવા માગો છો ? . તો મિત્રો ચિંતા ના કરસો આ લેખ તમારા માટે જ છે બેંક ઓફ બરોડા બેંક માં WhatsApp Banking મદદ થી બેલેન્સ ચેક કરવા ની માહિતી આ લેખ માં છે .
BOB Whatsapp Banking માટે રજીસ્ટ્રેશન કેમ કરવુ ?
નીચે દર્શાવેલા સ્ટેપ ની મદદ થી તમે તમારા WhatsApp Banking સુવિધા શરુ કરી શકો છો
- સૌ પ્રથમ BOB Whatsapp Number +918433888777 પર hi લખી મેસેજ કરો.
- ત્યારબાદ તમને Terms Condition Agree કરવા માટે કહેશે. Agree કરો.
- બેંક ઓફ બરોડાની આ સુવિધાનો લાભ 24 x 7 મેળવી શકાય છે.

BOB WhatsApp બેન્કિંગ સેવાનો ઉપયોગ કેવી રીતે કરવો ?
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા મોબાઈલ ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં નંબર 8433888777 સેવ કરો.
સ્ટેપ 2: હવે આ નંબર પર “Hi” મેસેજ મોકલો.

પગલું 3: તમારી મન પસંદ ભાષા પસંદ કરો
સ્ટેપ 4: તમારા મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP મેસેજ ટાઈપ કરીને મોકલો.
પગલું 5: જો તમે BOB અપડેટ્સ મેળવા માંગતા હોવ તો “Yes ” વિકલ્પ પર ક્લિક કરો અથવા “No ” વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 6: હવે તમને મળેલા મેસેજમાં આપેલી માહિતી અનુસાર તમે જે સુવિધાનો ઉપયોગ કરવા માંગો છો તેનો નંબર ટાઈપ કરો અને મેસેજ બોક્સમાં મોકલો.
પગલું 7: આ રીતે તમે ઘરે બેઠા BOB WhatsApp બેંકિંગ સેવાનો ઉપયોગ કરી શકો છો. તેના દ્વારા તમે મિની સ્ટેટમેન્ટ, છેલ્લું ટ્રાન્ઝેક્શન અને તમારા બેંક એકાઉન્ટનું ઉપલબ્ધ બેલેન્સ ચેક કરી શકો છો. આનો ઉપયોગ કરીને તમે ચેકબુક માટે પણ અરજી કરી શકો છો.
આ પણ વાચો
બેંક ઓફ બરોડા પર્સનલ લોન મેળવો ઘરે બેઠા આ રહી સરળ રીતે |
આ 5 બેંકો 8.00% સુધી વ્યાજ ઓફર કરી રહી છે, રોકાણ કરતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
BOB WhatsApp Banking Service વાપરવા માટે કયા નંબર પર મેસેજ કરવાનો રહશે ?
+918433888777 પર Hi લખી મેસેજ કરો
નિષ્કર્ષ
આ લેખ અમે BOB WhatsApp Banking Service કરી રીતે ચાલુ કરવી અને BOB WhatsApp Banking Service થી બેંક બેલેન્સ કઈ રીતે ચેક કરવું તેના વિશે ની માહિતી આપેલ છે જો તમને આ માહિતી પસંદ આવે તો તમારા મિત્રો સુધી શેર કરવા વિંનતી .