બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ભરતી , પરીક્ષા વગર સીધી ભરતી , જાણો ભરતીની તમામ માહિતી

BMTU Rajpipla Recruitment 2023: હેલો નમસ્કાર મિત્રો , તમારું સ્વાગત શે અમારી વેબસાઈટ માં , મિત્રો બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળામાં ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં સીધી ભરતી કરવા માં આવેશે જેની તમામ વિગતો નીચે મુજબ આપેલી છે. તેથી સંર્પુણ લેખ અંત સુધી વાંચજો.

BMTU Rajpipla Recruitment 2023: BMTU રાજપીપળા ભરતી ઓવરવ્યૂ

સંસ્થાનું નામબિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી
પોસ્ટનું નામઆસિસ્ટન્ટ પ્રોફેસર
નોકરીનું સ્થળરાજપીપળા, ગુજરાત
નોટિફિકેશનની તારીખ25 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની તારીખ04 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttp://bmtu.ac.in/
બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ભરતી

પોસ્ટનું નામ

આસિસ્ટન્ટ પ્રોફેસર

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. જેની તમામ વિગતો નીચે મુજબ છે .

મહત્વની તારીખ

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ઘ્વારા 25 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. તેથી તેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04 મે 2023 રાખવામાં આવી છે.

કેટલો રહછે પગારધોરણ ?

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની આ ભરતીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જે વ્યક્તિ ની પસંદગી થાય છે તેની માસિક પગાર 25,000 આપવામાં આવશે.

લાયકાત

BMTU રાજપીપળાની આ ભરતીમાં લાયકાત વિષે ની તમામ માહિતી ઓફિચિયલ માં આપેલી છે.

પસંદગી પ્રક્રિયા

તમારા મન માં એ સવાલ છે કે ઉમેદવારની પસંદગી કઈ રીતે કરવામાં આવેછે તો અહીંયા જુઓ , ઉમ્મીદવારો ઓફલાઈન અરજી કર્યા બાદ તેમના જેતે કોર્સમાં મેળવેલા ગુણ તથા અન્ય માપદંડને આધારે કરવામાં આવશે. તે બાદ યુનિવર્સિટી ઈચ્છે તો સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે.

ખાસ નોંધ : ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

કુલ ખાલી જગ્યા

આ ભરતી માં અલગ અલગ વિષયો માં અલગ અલગ ભરતી બહાર પાડવામાં આવી છે જેની વિગતો નીચે મુજબ છે.

પોસ્ટનું નામખાલી જગ્યા
અંગ્રેજી03
રસાયણ વિજ્ઞાન04
ભૌતિક વિજ્ઞાન01
ઝુઓલોજી04
અર્થશાસ્ત્ર03
કુલ ખાલી જગ્યા15
બેંક ઓફ બરોડા ભરતી 2023,220 જગ્યાઓ ખાલી
ધોરણ 10 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ જાહેરાત ને ડાઉનલોડ કરો અને તમે આ ભરતી માટે લાયકાત ધરાવો છો એ ચકાસો.
  • હવે જે જાહેરાતની ડાઉંનલોડ કાર્ય બાદતેની પ્રિન્ટ કાઢી ફરી દો તથા સાથે જરૂરી પુરાવાઓ જોડી દો.
  • હવે તમારે તારીખ 04 મે 2023 ના રોજ સવારે 9:30 કલાકે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળા, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (વી.ટી.સી), આર.ટી.ઓ કચેરીની બાજુમાં, વાવડી-રોડ, વાવડી-રાજપીપળા, જી- નર્મદા ખાતે રૂબરૂ હાજર રહી ફોર્મ જમા કરાવવાનું રહેશે.

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment