BMC Bharti 2023 : ભાવનગર મહાનગરપાલિકા ભરતી અરજી કરો @ojas.gujarat.gov.in

BMC Bharti 2023 : ભાવનગર મહાનગરપાલિકા ભરતી અરજી કરો @ojas.gujarat.gov.in : શું તમે સરકારી નોકરી ની તૈયારી કરો છો તમારા માટે સારી ખબર કહી સકાય ભાવનગર મહાનગરપાલિકા ભરતી ની જાહેરાત બહાર પાડવા માં આવી છે . જેમાં અલગ અલગ 19 જેટલી જગ્યા ઓ માટે ભરતી બહાર પાડવા માં આવી છે .

BMC Bharti 2023 | ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023

ભરતી બોર્ડભાવનગર મહાનગરપાલિકા કોર્પોરેશન (BMC)
પોસ્ટ નામભાવનગર મહાનગરપાલિકા
ટોટલ જગ્યા19
અરજી ની પ્રક્રિયાઓનલાઈન
અરજી કરવા માટેનું પ્રોટલojas.gujarat.gov.in
BMC Bharti 2023

પોસ્ટનું નામ : વિવિધ

લાયકાત :

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 : ભરતી માટે ની લાયકાત , વય મર્યાદા , અભ્યાસ ક્રમ વગેરે માહિતી માટે સતાવાર જાહેરત વાચો હાલ પુરતી ટુકી જાહેરાત રજુ કરવા માં આવી છે , ફૂલ જાહેરાત જયારે પણ આવશે ત્યારે આ લેખ ને ઉપડેટ કરવા માં આવશે

મહત્વ ની તારીખ

આ ભરતી ના ઓનલાઈન ફોર્મ 20/04/2023 14.00 વગ્યા થી ઓજસ ગુજરાત ની વેબસાઈટ શરુ થશે અને 05/05/2023 ફોર્મ ભરવા ઈ છેલ્લી તારીખ છે

BMC Bharti 2023 | અરજી કરી રીતે કરવી

જે પણ વ્યક્તિ આ ભરતી માટે ફોર્મ ભરવા માંગતા હોય તે ઓજસ ગુજરાત સતાવાર વેબસાઈટ પર જવાનું રહશે ભાવનગર મહાનગરપાલિકા ભરતી જાહેરાત પસંદ કરવા ની રહશે અને જરૂરી માહિતી દાખલ કરી તમારી અરજી કન્ફોર્મ કરવા ની રહશે

FAQ

BMC Bharti 2023 ના ફોર્મ કઈ વેબસાઈટ પરથી ભરવા ના છે ?

https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=

BMC Bharti 2023 લાયકાત શું છે ?

લાયકાત માટે જાહેરાત વાચો

BMC Bharti 2023 મહત્વપૂર્ણ લિંક

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો

Leave a Comment