ભારત ઇલેકટ્રોનિક્સ લિમિટેડમાં ભરતી : નોકરી શોધતા મિત્રો માટે મહત્વના સમાચાર આવ્યા છે બાળક ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આજે આપણે આલેખમાં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો તમે પણ આવી અવનવી માહિતીઓ માટે અમારા whatsapp ગ્રુપ ને જોઈન કરી શકો છો.
ભારત ઇલેકટ્રોનિક્સ લિમિટેડમાં ભરતી | BEL Recruitment 2023
સત્તાવાર વિભાગ
ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ
પોસ્ટનું નામ
વિવિધ
અરજી મોડ
ઓનલાઈન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ
22 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
08 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક
https://bel-india.in/
કુલ ખાલી જગ્યા
એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ (ટ્રેની) માટે 06 જગ્યાઓ, 10 ટેકનિશિયન માટે, 05 ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર માટે, 01 જુનિયર સુપરવાઈઝર માટે અને 03 હવાલદાર માટે છે.