ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં ભરતી 2023 ,10 પાસ થી લઈ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી કુલ 4374 જગ્યાઓ પર બંમ્પર ભરતી જાહેર

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં ભરતી 2023 : તાજેતર માં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં ભરતી 2023 દ્વારા10 પાસ થી લઈ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી કુલ 4374 જગ્યાઓ પર બંમ્પર ભરતી માટે ની જાહેરાત બહાર પાડવા માં આવી છે આ ભરતી માટે જે પણ લોકો અરજી કરવા માંગતા હોય તે સતાવાર વેબસાઈટ ની મદદ થી ફોર્મ ભરી સકે છે .

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં ભરતી 2023

સ્થાનું નામભાભા એટોમિક રિસર્ચ સેન્ટર
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ22 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ24 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ22 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.barc.gov.in/

આ પણ વાચો

લાયકાત:

પોસ્ટનું નામલાયકાત
શ્રેણી-1 સ્ટાઇપેન્ડરી ટ્રેનીબી.એસ.સી અથવા જે તે ફિલ્ડમાં ડિપ્લોમા
શ્રેણી-2 સ્ટાઇપેન્ડરી ટ્રેની10 પાસ/12 પાસ/આઈટીઆઈ
ટેક્નિશિયન શ્રેણી-B10 પાસ સાથે બોઈલર અટેન્ડન્ટનું સર્ટિફિકેટ
ટેક્નિકલ ઓફિસર શ્રેણી-Cએમ.એસ.સી અથવા જે તે ફિલ્ડમાં બી.ટેક
સાઇન્ટિફિક આસિસ્ટન્ટ શ્રેણી-Bબી.એસ.સી ઈન ફૂડ અથવા હોમ સાઇન્સ અથવા ન્યૂટ્રિશિય

પોસ્ટ પ્રમાણે જગ્યા

Post NameVacancy
Technical Officer181
Scientific Assistant7
Technician
(Boiler Attendant)
24
Stipendiary
Trainee Cat-I
1216
Stipendiary
Trainee Cat-II
2946

મહત્વની તારીખ:

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ : 24 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 22 મે 2023

અરજી કઈ રીતે કરવી?

  • સાવ પ્રથમ નીચે આપેલ જાહેરાત માં તમારી યોગ્યતા તપાસો
  • ત્યાર બાદ નીચે આપેલ ફોર્મ ભરવા માટે ની લીનક પર કિલક કરો
  • અરજી ફોર્મ ભરો જરૂરી ફી ભરો
  • તમારી અરજી સબમિટ કરો
  • પ્રિન્ટ લઇ લો

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment