Bank of Baroda Recruitment 2023 : બેંક માં નોકરી લેવાની ઉતમ તક

Bank of Baroda Recruitment 2023 : બેંક ઓફ બરોડા માં આવી નવી ભરતી સાકરી નોકરી ની રાહ જોતા યુવાનો માટે સારા સમાચાર . શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાન થી વાંચો.

બેંક ઓફ બરોડા ભરતી 2023

સંસ્થાનું નામબેંક ઓફ બરોડા
ક્ષેત્રભારત
ટોટલ157
શ્રેણીબેન્કિંગ તથા નાણાકીય સેવાઓ
પોસ્ટનું નામમેનેજર અને અન્ય પોસ્ટ્સ
વર્ષ2023
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનું સ્થળગુજરાત તથા ભારત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ17/05/2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.bankofbaroda.in/

પોસ્ટ વિગતો

Bank of baroda માં વિવિધ પોસ્ટ પર ભરતી પાડવામાં આવી છે જેમાં રિલેશનશિપ મેનેજરની 66 જગ્યાઓ ક્રેડિટ એનાલિસ્ટ 74 જગ્યાફોરેક્સ ,એક્વિઝિશન અને રિલેશનશિપ મેનેજ: 17 જગ્યાઓ નો સમાવેશ કરવામાં આવે છે .

શૈક્ષણિક લાયકાત

રીલેશનશીપ મેનેજર :

  • ફરજિયાત- ગ્રેજ્યુએશન (કોઈપણ વિદ્યાશાખામાં) અને અનુસ્નાતક ડિગ્રી / ફાયનાન્સમાં વિશેષતા સાથે ડિપ્લોમા (ન્યૂનતમ 1 વર્ષનો અભ્યાસક્રમ) પ્રાધાન્ય – CA / CFA / CS / CMA

ક્રેડિટ એનાલિસ્ટ:

  • ગ્રેજ્યુએશન (કોઈપણ વિદ્યાશાખામાં) અને ફાયનાન્સ અથવા CA/CMA/CS/CFAમાં વિશેષતા સાથે અનુસ્નાતકની ડિગ્રી.

ફોરેક્સ એક્વિઝિશન અને રિલેશનશિપ મેનેજ:

  • ગ્રેજ્યુએશન (કોઈપણ વિદ્યાશાખામાં) અને માર્કેટિંગ/સેલ્સમાં વિશેષતા સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી/ડિપ્લોમા.

પગાર ધોરણ

  • MMGS II : રૂ. 48170 x 1740 (1) – 49910 x 1990 (10) – 69180
  • MMGS III : રૂ. 63840 x 1990 (5) – 73790 x 2220 (2) – 78230
  • SMG/S-IV : રૂ. 76010 x 2220 (4) – 84890 x 2500 (2) – 89890

મહત્વની નોંધ: કોઈપણ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાતમાં ઉંમરચુરછાટ લાયકાત વગેરે માહિતી એકવાર જરૂરથી ચેક કરી લેવી .

ગુજરાત મેટ્રો ભરતી 2023 , 434 જગ્યા પર સરકારી નોકરી ની ઉતમ તક

બેંક ઓફ બરોડા ભરતી 2023 કેવી રીતે અરજી કરવી ?

  • પાત્ર અને રુચિ ધરાવતા અરજદારો / ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

બેંક ઓફ બરોડા ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?

  • છેલ્લી તારીખ – 17/05/2023
સત્તાવાર સૂચનાઅહીં ડાઉનલોડ કરો
ઓનલાઈન અરજી કરોઅહીં અરજી કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment