બેંક ઓફ બરોડા પર્સનલ લોન મેળવો ઘરે બેઠા , બસ ફોલ્લો કરો આ સ્ટેપ

બેંક ઓફ બરોડા પર્સનલ લોન મેળવો ઘરે બેઠા , બસ ફોલ્લો કરો આ સ્ટેપ :પ્રતિ વ્યક્તિ જીવન આનંદજાય એ માટે રોટી, કપડા અને ઘરની આ 3 વસ્તુ ની જરૂર હોય છે . જે આપણે પૂરી કરવા માટે નોકરી કરવી જોઈએ અથવા વ્યવસાય કરવો જરૂરી છે. આ જરૂરિયાતોની પૂરી કરવા માટે સાથીઓ પૈસાની જરૂર પડે છે. જો પૈસા નહીં હોય તો મોટી સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે.

મિત્રો, હવે હું તમને બેંક ઓફ બરોડાના લોન બાબતે માહિતી આપવા જઈ રહ્યો છું. Bank of Baroda Personal લોન વિશે વિગતવાર માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી શકે છે.

નવા વ્યવસાય શરૂ કરવા માટે આકર્ષક કારણ પૈસા છે . જો તમારી પાસે પૈસા ન હોય તો સમસ્યા બની શકે છે. આ આર્ટિકલમાં અમે બેંક ઓફ બરોડા ખાતાધારકોને આવકારીએ કરીએ છીએ જેઓ તત્કાલ લોન લેવા માંગે છે. તેમને બેંકમાં જવાનું જરૂર નથી પણ ઘરે બેઠા લોનનો લાભ લેવાની ઇચ્છા છે. તો આ આર્ટિકલ તમારા માટે જ છે જેમાં તમે Bank of Baroda Personal Loan 2023 માં લોન કેવી રીતે મેળવવી તે વિષે માહિતી છે .

બેંક ઓફ બરોડા પર્સનલ લોન મેળવો ઘરે બેઠા

Highlight of Bank of Baroda Personal Loan Overview

બેંકનું નામBank Of Baroda
આર્ટીકલનું નામBank of Baroda Personal Loan
આર્ટીકલનો વિષયબેંક ઓફ બરોડામાંથી રૂપિયા 50,000/- ની
લોન કેવી રીતે મળશે?
આર્ટીકલનો હેતુBank of Baroda Personal Loan
માહિતી પૂરી પાડવાનો હેતુ
Official WebsiteMore Details...

Bank of Baroda Personal Loan – Benefits

 • તાત્કાલિક ફંડ પૂરૂ પાડવામાં આવે છે.
 • જો તમે ક્રેડીટ કાર્ડ ધરાવો છો, તો વધુ ફાયદો થશે.
 • કોઈ ક્રેડીટ મર્યાદા નથી.
 • ચેક, બેંક ટ્રાન્સફર અથવા રોકડા પૈસા જમા કરી શકાય છે.
 • ચૂકવણી માટે લાંબો સમયગાળો.
 • કોઈ ન્યૂનતમ લોન રકમ નથી.

Bank of Baroda Personal Loan

બેંક ઓફ બરોડા તમારી તમામ નાણંકીય જરૂરિયાતોને ઝડપી અને સરળ રીતે પૂરી કરી શકે છે જ્યારે તમે પર્સનલ લોન લેવા માટે અરજી કરો છે. ત્યારે જો તમે ઓનલાઈન ડિજિટલ દ્વારા લોન લેવાની પ્રોસેસ કરવામાંગતા હો તો, વ્યાજ દર પર 0.50 % સુધીની ઓછી વ્યાજ છૂટછાટ મળી શકે છે.

BOB Bank Loan – Eligibility

 • લોન લેવા માટે ઉંમર 21 વર્ષની હોવી જોઈએ.
 • નોકરી કરતા વ્યક્તિઓની પેંશન પામે છે તો તેમના માટે 65 વર્ષ વધુ વય સુધી જ મળી શકશે.

BOB Personal Loan – ડોક્યુમેન્ટ

 • ફોર્મ 135 સાથે 3 પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે યોગ્ય રીતે ભરેલું અરજી ફોર્મ.
 • આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર.
 • રહેઠાણના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ / પાસપોર્ટ / લાયસન્સ ન્સ/ ભાડા કરાર.
 • ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ / પાન કાર્ડ.
 • પગારદાર વ્યક્તિઓ માટે છેલ્લા ત્રણ માસની સેલેરી સ્લીપ / બેંકનું 6 મહિનાનું સ્ટેટમેન્ટ.
 • સ્વ-રોજગાર કરતી ઈન્કમ ટેક્ષ રીટર્ન / વ્યવસાયનો પુરાવો.

Bank of Baroda Personal Loan માટે કઈ રીતે અરજી કરવી

 • બેંક ઓફ બરોડામાં પર્સનલ લોન કેવી રીતે અરજી કરવા માટે, તમારે પહેલા તેના હોમ પેજ પર જવું પડશે. તે બાદ ઓનલાઇન અરજી કરવા માટે વિગતો ભરી શકાય છે.
 • એ બાદ તમારે લોન વિકલ્પ માં Personal Loan પર ક્લીક કરો.
 • હવે ત્યાં તમને Apply Now નો વિકલ્પ મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
 • તે બાદ ત્યાં તમારે નીચે આપેલા “Proceed” વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
 • ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.
 • હવે અહીં તમારે તમારો મોબાઈલ નંબર, બચત/કરન્ટ એકાઉન્ટ નંબર જેવી જરૂરી માહિતી અને લોનની રકમ દાખલ કરવી પડશે.
 • ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.
 • બધા જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવા જોઈએ
 • હવે સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
 • સબમિટ કર્યા પછી, તમારો બેંક કે ઓનલાઈન સંપર્ક કરવામાં આવશે

નોધ : લોન અંગે ની તમામ માહિતી એક વાર સતાવાર વેબસાઈટ જરૂર થી ચેક કરી લેવી કેમ કે બની સકે છે જ્યરે તમે આ લેખ વાચી રહ્યા છો ત્યારે લોન ના નિયમો માં ફેરફાર થયા હોય તેથી અમારું સુચન છે કે લોન ની તમામ માહિતી સતાવાર વેબસાઈટ જોઈ લેવી પછી જ આગળ ની પ્રોસેસ કરવી .

મહત્વપૂર્ણ લિંક

Apply To Direct LinkClick Here
Official WebsiteMore Details…

Leave a Comment