WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Join telegram Chennel Join Now

બેંક ઓફ બરોડા ભરતી 2023,220 જગ્યાઓ ખાલી આજે જ અરજી કરો પછી કેહેતા નહિ

Rate this post

બેંક ઓફ બરોડા ભરતી 2023 : બેંક ઓફ બરોડા દ્રારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માં વિવિધ પોસ્ટ પર કુલ ૨૨૦ જેતળી જગ્યા માટે ભરતી કરવા માં આવશે આજે અપને આ લેખ માં આ ભરતી વિષે ની તમમાં માહિતી મેળવીશું જેવી કે વાય મર્યાદા લાયકાત અને અરજી કઈ રીતે કરવી તો મિત્રો આ લેખ ને શાંતિથી અને સંપૂર્ણ વાંચો અને અરજી કરો.

બેંક ઓફ બરોડા ભરતી 2023

સત્તાવાર વિભાગ બેંક ઓફ બરોડા
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ ખાલી જગ્યાઓ220
છેલ્લી તારીખ11/05/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://www.bankofbaroda.in/

વય મર્યાદા અને લાયકાત :

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત અને વય મર્યાદા નક્કી કરવામાં આવી છે માટે માટે નીચે આપલે જાહેરાત માં વાંચો તેમાં તમને બધી જ માહિતી મળી રહેશે.

કુલ પોસ્ટ .

  • Zonal Sales Manager – MSME Business
  • Zonal Sales Manager – MSME – CV/CME
  • Regional Sales Manager (Tractor Loan)
  • Assistant Vice President MSME- Sales
  • Assistant Vice President MSME -Sales- LAP/ Unsecured Business Loans
  • Assistant Vice President MSME- -Sales CV/CME Loans Senior Manager MSME- Sales
  • Senior Manager MSME -Sales- LAP/ Unsecured Business Loans
  • Senior Manager MSME- -Sales CV/CME Loans
  • Senior Manager MSME- Sales Forex (Export/Import Business)
  • Manager MSME- Sales

મહત્વ ની તારીખો

  • શરુઆત ની તારીખ : 21/04/2023
  • અરજી ની અંતિમ તારીખ : 11/05/2023

અરજી કઈ રીતે કરશો ?

  • સત્તાવાર વેબસાઈટ https://www.bankofbaroda.in/career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • પછી તેમાં સામે મળેલ ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો
  • ત્યાર બાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ભરેલી માહિતી એક વાર ચકાસી લો
  • સબમિટ કરો
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

આ પણ વાચો

તલાટી કોલ લેટર ડાઉનલોડ કરવા અહી કિલક કરો
10 અને ૧૨ વિદ્યાર્થીના માટે નવા ઉપડેટ
ધોરણ 10 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર

મહત્વ ની કડીઓ :

સત્તાવાર જાહેરાત

ઑનલાઇન અરજી કરવા

સત્તાવાર વેબ

બીજી નવી ભરતી માટે

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

બેંક ઓફ બરોડા ભરતી 2023 માં કુલ કેટલી પોસ્ટ છે ?

૨૨૦

બેંક ઓફ બરોડા ભરતી 2023 અરજી મોડ કયો છે ?

ઓનલાઈન અરજી કરવાની રહેશે

બેંક ઓફ બરોડા ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

૧૧/૦૫/૨૦૨૩

બેંક ઓફ બરોડા ભરતી 2023 માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

https://www.bankofbaroda.in/

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો