આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો ફક્ત પાંચ મિનિટ માં, 5 લાખ રૂપિયા સુધીની મફત મળશે સારવાર

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો ફક્ત પાંચ મિનિટ માં : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે મુખ્યમંત્રી અમૃતમ / મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય આયુષ્માન ભારત યોજનાનું આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવે છે આ કાર્ડ માં તમને ૫ લાખ સુધી સારવાર તદન મફતમાં થાય છે બધો જ ખર્ચ સરકાર દ્રારા ઉઠાવી લેવામાં આવે છે આજે અપને આ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવી એ વિષે સંપૂર્ણ માહિતી મેળવીશું.

અત્યાર નો સમય ડીઝીટલ વસ્તુનો છે હવે દરેક વસ્તુ માં ડીઝીટલ થવા મળ્યું છે એવા માં ફીસીકલ કોપી હવે કોઈ પોતાની સાથે રાખતું નથી. આજે આપણે આયુષ્યમાન કાર્ડ ને કઈ રીતે ઓનલાઈન મેળવવું તે વિષે જાણીશું જો તમારું કાર્ડ ખોવાઈ ગયું છે, તૂટી ગયું છે , નંબર દેખાતા નથી તો હવે તમારે ચિંતા કરવાની જરુરુ નથી. આજે અપને આ લેખ માં કઈ રીતે આયુષ્યમાન કાર્ડ ઓનલાઈન મેળવવું તે જાણીશું તો મિત્રો આ લલેખ ને સંપૂર્ણ વાંચો અને શેર પણ કરો.

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો ફક્ત પાંચ મિનિટ માં

સત્તાવાર વિભાગપીએમ આયુષ્માન ભારત યોજના (ધાનમંત્રી જન આરોગ્ય યોજના)
ક્યાર થી અમલ માંશ્રી નરેન્દ્ર મોદી દ્વારા 25 સપ્ટેમ્બર, 2018 ના રોજ
લાભહોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર
સત્તાવાર વેબસાઈટhttps://bis.pmjay.gov.in/BIS/mobileverify
હેલ્પલાઈન14555

આ પણ જાણવા લાયક છે

આયુષ્માન કાર્ડ બનાવો મેળવો ૫ લાખ સુધી નો મફત ઈલાજ જાણો તમામ માહિતી

આયુષ્યમાન ભારત યોજનાનો લાભ

આયુષ્માન યોજના નો લાભ દેશના ઘણા બધા પરિવારોને મળી રહે છે. આ યોજનાનો લાભ લગભગ 10.71 કરોડ પરિવાર મેળવી રહ્યા છે આ યોજનાની અંદર પાંચ લાખ સુધીના તમામ ખર્ચ એટલે કે હોસ્પિટલના રિલેટેડ ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવશે કોઈપણ જાતની સર્જરી પણ કરી આપવામાં આવે છે આથી ગરીબ પરિવાર માટે આ યોજના ખૂબ મહત્વની સાબિત થાય છે આયુષ્યમાન કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું એ વિશેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલી છે આ સ્ટેપ ને ફોલો કરી તમે પોતાનું આયુષ્યમાન કાર્ડ ડિજિટલ સ્વરૂપે પોતાના મોબાઈલમાં કે ઓનલાઇન મારફતે તમારી પાસે રાખી શકો છો

આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કેવી રીતે કરવું?

  • https://bis.pmjay.gov.in/BIS/mobileverify વેબસાઇટ પર જાઓ
  • તેમાં Download Ayushman Card નું ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • ત્યાર બાદ Aadhaar સિલેક્ટ કરી ને Scheme મા PMJAY સિલેક્ટ કરવાનું રહશે અને તમારું રાજ્ય એટલે કે આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું રહશે અને તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર પર એક OTP આવશે તે અહીંયા ENTER OTP માં દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • OTP નાખશો એટલે ડાઉનલોડ કરવાનું ઓપ્સન આવી જશે તેના પર જઈ તમારું કાર્ડ મેળવી લો.
  • આ રીતે તમારા પરિવાર નું પણ ડીઝીટલ કાર્ડ મેળવી લો.
  • આ કાર્ડ મેળવવા માટે આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લીંક હોવો જરૂરિ છે નહિ તો કાર્ડ નહિ મેળવી સકાય

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

વારંવાર પૂછાતા પ્રશ્નો

આયુષ્યમાન ભારત યોજનાની સત્તાવાર વેબ કઈ છે ?

https://bis.pmjay.gov.in/BIS/selfprintCard

આયુષ્યમાન ભારત યોજનાની કેટલાની સુધુની સારવાર મળે છે?

500,000

આયુષ્યમાન ભારત યોજનાNO HELP LAINE નંબર કયો છે?

14555

મહત્વ ની કડીઓ

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
સરકારી હોસ્પિટલ લીસ્ટઅહીંથી ડાઉનલોડ કરો
પ્રાઇવેટ હોસ્પિટલ લીસ્ટઅહીંથી ડાઉનલોડ કરો
બીજી આવી નવી માહિતી માટેઅહી ક્લિક કરો

Leave a Comment