SBI ATM દ્વારા રોકડ ઉપાડના પદ્ધતિ માં ફેરફાર : શું આપ SBI ના ગ્રાહક છો જો હા આ લેખ તમારા માટે ખુબ ઉપયોગી સાબિત થશે આ લ્કેહ માં આપને જાણીશું કે SBI દ્વારા ATM રોકડ ઉપાડના નિયમો જે બદલાવ કાર્ય છે તેના વિશે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ હવે એટીએમ માંથી રોકડ ઉપાડવાની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. હવે SBIએ ATMમાંથી રોકડ ઉપાડવા માટે OTP સેવા શરૂ કરી છે.
SBI બેંક દ્વારા પોતાના ગ્રાહકો ના હિત માટે થઇ ને આ નિર્ણય લીધો છે અવાનવાર નવાર ATM ને લઇ ને ફોર્ડ ના કિસ્સા જોવા મળતા હોય છે તેને રોકવા માટે આ નિયમ ટૂંક સમયમાં જ આ નિયમ SBI ATM પર લાગુ થતો જોવા મળશે. આ નિયમ અનધિકૃત વ્યવહારો સામે વધારાના રક્ષણ તરીકે કામ કરશે
બેંકના જણાવ્યા પ્રમાણે ગ્રાહકોને , ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરતી વખતે અને ATMમાંથી રોકડ ઉપાડતી વખતે OTP શેર કરવો પડશે, જેથી એ સુનિશ્ચિત થાય કે ATM વપરાશકર્તા યોગ્ય વપરાશકર્તા છે. OTP એ સિસ્ટમ દ્વારા જનરેટ કરાયેલ ચાર-અંકનો નંબર છે જે બેંક ગ્રાહકના નોંધાયેલા મોબાઇલ નંબર પર મોકલશે. આ OTP રોકડ ઉપાડને પ્રમાણિત કરશે અને માત્ર એક વ્યવહાર માટે માન્ય રહેશે.
OTP રોકડ ઉપાડ 1 જાન્યુઆરી, 2020 થી શરૂ થયું
દેશ ની સવથી મોટી બેંક એટલે મિત્રો SBI બેંક SBI બેંક દ્વારા 1 જાન્યુઆરી, 2020 થી OTP-આધારિત રોકડ ઉપાડ સેવાઓ શરૂ કરી હતી. અને અવાનવાર બેંક પોતાના ગ્રાહકો ને છેતરપિંડી થી બચવા માટે સોશિયલ મીડિયા ના મધ્યમ દ્વારા જાગૃત કરતી હોય છે .
SBI FD સ્કીમ: SBIની 400 દિવસની FD પર બમ્પર વ્યાજ, જાણો તમામ માહિતી |
આ 5 બેંકો 8.00% સુધી વ્યાજ ઓફર કરી રહી છે, રોકાણ કરતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લો |
10 હજાર કે તેથી વધુના ટ્રાન્ઝેક્શનમાં OTPની જરૂર પડશે
આ નિયમ મિત્રો SBI ગ્રાહકો માટે ATMમાંથી રોકડ ઉપાડવાના સમયે કામમાં આવશે SBI ATM માંથી એક જ ટ્રાન્ઝેક્શનમાં રૂ. 10,000 કે તેથી વધુ ઉપાડનારા ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે OTP ની જરૂર પડશે. આ નિયમ આવનાર બનતા સાયબર ક્રાઈમને રોકવા માટે બનાવેલ છે જેથી કરી ને આવા બનાવ ના બને

OTP નો ઉપયોગ કરીને રોકડ ઉપાડો
એસબીઆઈ એટીએમમાંથી રોકડ ઉપાડતી ખાસ ધ્યાન માં રાખવું કે તમારી પાસે તમારું તમારું ડેબિટ કાર્ડ એટલે ATM કાર્ડ અને બેંક માં નોધણી કરાવેલ મોબાઈલ નંબર હોવો ખુબ જરૂરી છે . રોકડ ઉપાડ તી વખતે તમારા ફોન માં OTP આવશે OTP દાખલ કર્યા બાદ તમારી રોકડ તમે ઉપાડી શકો છો