AMC Bharti 2023: અમદાવાદ મહાનગરપાલિકામાં વિવિધ જગ્યા પર ભરતી અત્યારે જ કરો અરજી ઓનલાઈન

AMC Bharti 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 2023 મા વિવિધ પોસ્ટ માટે જાહેરાત કરવામાં આવી છે, જેમાં સહાયક સિટી ઇન્જિનિયર, એડિશનલ સિટી ઇન્જિનિયર, ડિપ્યુટી સિટી ઇન્જિનિયર અને સહાયક મેનેજર જેવા પદોનો સમાવેશ છે. ઉમેદવારો સંબંધિત પોસ્ટ માટે અરજી કરી શકે છે અને રસ ધરાવતા લોકો એ જાહેરાતની સંબંધિત માહિતી અને સંબંધિત પ્રક્રિયા જેવી વિગતો પર ધ્યાન આપવો જેથી અરજી કરવા માં સરળ તા રહે . તેમાં વિવિધ માહિતી જેવી કે વય, શૈક્ષણિક યોગ્યતા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કરવાની રીત વગેરે માહિતી આપી છે.

શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અલગ અલગ જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

AMC Bharti 2023

AMC Bharti 2023 |અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023

સંસ્થાનું નામઅમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન (AMC)
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ51
અરજી કરવાની છેલ્લી તારીખ26/04/2023
અરજી મોડઓનલાઈન
નોકરી સ્થળઅમદાવાદ
સત્તાવાર વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/

AMC Bharti 2023 પોસ્ટનું નામ

પોસ્ટનું નામપગાર ધોરણ
એડિશનલ સીટી ઈજનેર02
ડેપ્યુટી સીટી ઈજનેર07
આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર15
આસિસ્ટન્ટ મેનેજર27

કુલ ખાલી જગ્યા:

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં કુલ જગ્યા 51 છે જેમાં એડિશનલ સીટી ઈજનેર ની 02, ડેપ્યુટી સીટી ઈજનેર ની 07, આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર ની 15 તથા આસિસ્ટન્ટ મેનેજરની 27 જગ્યા ખાલી છે.

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગાર ધોરણ (પે-સ્કેલ)

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કર્યા બાદ તથા ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગાર ધોરણ
એડિશનલ સીટી ઈજનેરરૂપિયા 1,18,500 થી 2,14,100 સુધી
ડેપ્યુટી સીટી ઈજનેરરૂપિયા 67,700 થી 2,08,700 સુધી
આસિસ્ટન્ટ સીટી એન્જીનીયરરૂપિયા 53,100 થી 1,67,800 સુધી
આસિસ્ટન્ટ મેનેજરરૂપિયા 53,100 થી 1,67,800 સુધી

આ પણ વાચો

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર ભરતી 2023 
OJAS Talati Exam Confirmation Form

મહત્વપૂર્ણ તારીખો:

ઓનલાઈન અરજી શરૂ થાય છે26/04/2023
26/04/2023 ના રોજ ઓનલાઈન અરજી શરૂ થાય છે

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

AMC ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?:

જે ઉમેદવારો આ ભરતી માટે રસ ધરાવતા તે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://ahmedabadcity.gov.in/ પર જઈ ને ઑનલાઇન અરજી કરી શકે છે.તેમજ તેની બધી માહિતી પણ મેળવી શકે છે

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અમદાવાદ મ્યુનિસિપલ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જઈ Registration સેકશન માં જાવ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો

મહત્વપૂર્ણ લિંક: 

AMC ભરતી જાહેરાત 2023અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

Leave a Comment