WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Join telegram Chennel Join Now

Airtel Recharge Plan: એરટેલ ના ધાસુ પ્લાન: મળશે આટલા ફાયદા, અનલીમીટેડ કોલ અને free ડેટા

Rate this post

મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એરટેલ રિચાર્જ વિશે આજના લેખમાં આપણે જાણીશું કે airtel ના અવનવા પ્લાન માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે એરટેલ લઈને આવી રહી છે જબરજસ્ત રિચાર્જ પ્લાન જે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે તો આપણે સંપૂર્ણ વિગત આજના લેખમાં જાણીશું કયા કયા નવા પ્લાન જાહેર કરવામાં આવ્યા છે તેના વિશે શું છે વેલીડીટી કેટલા દિવસનું તમે નેટ વાપરવા મળશે વગેરે વિગતો આપણે આજના લેખમાં જોઈશું

Airtel Recharge Plan એરટેલ રીચાર્જ પ્લાન

અત્યારે મિત્રો ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં જીઓ ધૂમ મચાવી રહ્યું છે એવામાં એરટેલ પણ કોઈનાથી પાછળ નથી એટેલ પણ એ પોતાના પ્લાનને લઈને બજારમાં એક આગવી ઓળખાણ ધરાવી રહ્યું છે .

Airtel 499 રીચાર્જ પ્લાન

Airtel Recharge Plan મા આ પણ એક સરસ પ્લાન છે. એરટેલના આ પ્લાન ની મુખ્ય બેનીફીટ અને ફીચર નીચે મુજબ છે.

  • એરટેલના આ પ્લાનની વેલિડીટી 28 દિવસની છે.
  • આ પ્લાનમા 28 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ સુવિધા આપવામા આવે છે.
  • એરટેલના આ પ્લાનમા દરરોજ 3 GB હાઇ સ્પીડ ડેટા મળે છે.
  • આ પ્લાનમા સાથે 100 SMS આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનની સાથે તમને ડીઝની અને હોટસ્ટાર નુ સબ્સ્ક્રિપ્શન 3 મહિના માટે ફ્રી આપવામા આવે છે.
  • આ ઉપરાંત ફ્રી Hellotune આપવામા આવે છે.

Airtel 699 રીચાર્જ પ્લાન

Airtel Recharge Plan મા આ પણ એક બેનીફીટવાળો રીચાર્જ પ્લાન છે. એરટેલના આ પ્લાન ની મુખ્ય બેનીફીટ અને ફીચર નીચે મુજબ છે.

  • એરટેલના આ પ્લાનની વેલિડીટી 56 દિવસની છે.
  • આ પ્લાનમા 56 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ સુવિધા આપવામા આવે છે.
  • એરટેલના આ પ્લાનમા દરરોજ 3 GB હાઇ સ્પીડ ડેટા મળે છે.
  • આ પ્લાનમા સાથે 100 SMS આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનની સાથે તમને Amazon Prime membership ફ્રી આપવામા આવે છે.
  • આ ઉપરાંત ફ્રી Hellotune આપવામા આવે છે.

Airtel 839 રીચાર્જ પ્લાન

Airtel Recharge Plan મા આ પણ લાંબી વેલીડીટી વાળો રીચાર્જ પ્લાન છે. એરટેલના આ પ્લાન ની મુખ્ય બેનીફીટ અને ફીચર નીચે મુજબ છે.

  • એરટેલના આ પ્લાનની વેલિડીટી 84 દિવસની છે.
  • આ પ્લાનમા 84 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ સુવિધા આપવામા આવે છે.
  • એરટેલના આ પ્લાનમા દરરોજ 2 GB હાઇ સ્પીડ ડેટા મળે છે.
  • આ પ્લાનમા સાથે 100 SMS આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનની સાથે તમને ડીઝની અને હોટસ્ટાર નુ સબ્સ્ક્રિપ્શન 3 મહિના માટે ફ્રી આપવામા આવે છે.
  • આ ઉપરાંત ફ્રી Hellotune આપવામા આવે છે.

Airtel Recharge Plan મા આ પણ લાંબી વેલીડીટી વાળો રીચાર્જ પ્લાન છે. એરટેલના આ પ્લાન મા મળતા મુખ્ય બેનીફીટ નીચે મુજબ છે.

  • એરટેલના આ પ્લાનની વેલિડીટી 84 દિવસની છે.
  • આ પ્લાનમા 84 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ સુવિધા આપવામા આવે છે.
  • એરટેલના આ પ્લાનમા દરરોજ 2.5 GB હાઇ સ્પીડ ડેટા મળે છે.
  • આ પ્લાનમા સાથે 100 SMS આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનની સાથે તમને Amazon Prime membership ફ્રી આપવામા આવે છે.
  • આ ઉપરાંત ફ્રી Hellotune આપવામા આવે છે.

Airtel 3359 રીચાર્જ પ્લાન

Airtel Recharge Plan મા આઆખા વર્ષની વેલીડીટી વાળો રીચાર્જ પ્લાન છે. એરટેલના આ પ્લાન મા મળતા મુખ્ય બેનીફીટ નીચે મુજબ છે.

  • એરટેલના આ પ્લાનની વેલિડીટી 365 દિવસની છે.
  • આ પ્લાનમા 365 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ સુવિધા આપવામા આવે છે.
  • એરટેલના આ પ્લાનમા દરરોજ 2.5 GB હાઇ સ્પીડ ડેટા મળે છે.
  • આ પ્લાનમા સાથે 100 SMS આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનની સાથે તમને ડીઝની અને હોટસ્ટાર નુ સબ્સ્ક્રિપ્શન 3 મહિના માટે ફ્રી આપવામા આવે છે.
  • આ ઉપરાંત ફ્રી Hellotune આપવામા આવે છે.

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.

Airtel Recharge Plan ડીટેઇલઅહિંંક્લીક કરો
Home pageClick here

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો